શોધખોળ કરો
'જોધા અકબર'થી લઇને 'દેવદાસ' સુધી, 'તારક મહેતા' પહેલા આ મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે દિશા વાકાણી.......
દિશા વાકાણી
1/6

મુંબઇઃ ટીવીની સૌથી પૉપ્યૂલર કૉમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેક ઉંમરના લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, શૉ છેલ્લા 12 વર્ષથી ઓડિયન્સનુ એન્ટરટેન કરી રહ્યો છે. શૉમાં એક લાંબી સ્ટાર કાસ્ટ છે પરંતુ આમાં દયાબેનની ભૂમિકા ભજવનારી દિશા વાકાણી સૌથી પૉપ્યૂલર રહી છે. અહીં અમે દિશાની તે ફિલ્મો વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં તેમને કામ કર્યુ.
2/6

દિશા વાકાણીએ ઐશ્વર્યા રાય બચ્ચન અને ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ જોધા અકબરમાં કામ કર્યુ છે. તેને ફિલ્મમાં માધવની ભૂમિકા નિભાવી હતી.
Published at : 25 Jun 2021 01:13 PM (IST)
આગળ જુઓ





















