શોધખોળ કરો
Neon Pant Suit માં Munmun Duttaનો જોવા મળ્યો નવો અવતાર, વજન ઘટતા લાગી સુંદર
1/5

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા એક્ટિંગની સાથે સાથે પોતાની હોટનેસના કારણે ચર્ચામાં રહે છે. નિયમોન પેન્ટ સૂટમાં મુનમુન સિમ્પલ હોવા છતાં ગ્લેમરસ લાગી રહી છે. મુનમુન પોતાના અલગ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/5

ફેન્સને મુનમુનનો આ નવો અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં તે વેસ્ટર્ન આઉટફિટ્સ અને ગ્લેમરસ આઉટફિટ્સમાં અનેકવાર જોવા મળી છે. પરંતુ આ ક્લાસી લૂકે તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. પેન્ટ સૂટની સાથે મિનિમમ એક્સેસરી અને રેડ હીલ્સ પહેરી છે.
Published at : 03 Dec 2021 03:33 PM (IST)
આગળ જુઓ





















