શોધખોળ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah ની માધવી ભાભી રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ, જુઓ PHOTOS
સોનાલિકા જોષી (ફાઈલ ફોટો)
1/8

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની માધવી ભીડે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. સોનાલિકા જોશીની તસવીરો જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય.
2/8

સોનાલીકાનો આ બોબ કટ લૂક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આ તસવીરમાં સોનાલિકાને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે.
Published at : 06 Jan 2022 07:30 AM (IST)
આગળ જુઓ





















