શોધખોળ કરો
લૉકડાઉનના કારણે આર્થિક તંગીમાં સપડાઇ આ હૉટ એક્ટ્રેસ, બોલી- ક્યારે બધુ ખુલે ને કામ પર જાઉં

Shruti_Haasan
1/7

ચેન્નાઇઃ કોરોના અને લૉકડાઉનના કારણે સામાન્ય માણસોની સાથે સાથે મોટા મોટા સેલેબ્સ પણ આર્થિક તંગીનો સામનો કરવા લાગ્યા છે. એક્ટ્રેસ શ્રુતિ હાસન કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, સાઉથ ઉપરાંત શ્રુતિ હાસને કેટલીય હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. પરંતુ હવે લૉકડાઉન અને કોરોનાના મારના કારણે એક્ટ્રેસને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, તેને હાલ કોઇ કામ નથી મળતુ અને પૈસાની ખુબ જરૂર છે.
2/7

હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રુતિ હાસને કહ્યું- હુ ખુદને ઘરમાં બંધ રાખીને કોરોનાનો ખતમ કરવાનો ઇન્તજાર નથી કરી શકતી. માસ્ક વિના સેટ પર હોવુ પણ ડરાવનુ હોય છે.
3/7

શ્રુતિ હાસને આગળ કહ્યું- હું જુઠ્ઠુ નહીં બોલુ, અમારે પણ કામ પર જવુ પડશે, કેમકે અન્ય લોકોની જેમ હું પણ આર્થિક તંગીનો સામનો કરી રહી છું.
4/7

એક્ટ્રેસે આગળ કહ્યું- જ્યારે પણ તે શૂટ માટે તૈયાર હશે, મારે પણ શૂટ માટે બહાર જવુ પડશે, મારી પાસે કેટલાય શૂટ્સ છે જે મારે પુરા કરવાના છે.
5/7

શ્રુતિ હાસન બોલી- મારા પરિવારમાં દરેક લોકો અલગ અલગ કમાણી કરે છે, પરંતુ અમારા કેટલાક બિલ્સ પણ હોય છે, જેને ચૂકવવાના અમારે ખુદને હોય છે. એટલા માટે મારે કામ પર પાછુ જવુ પડશે.
6/7

ખુદને સ્વતંત્ર છોકરી બતાવતા શ્રુતિ હાસને કહ્યું- મારી પોતાની લિમીટેશન છે, મારી પાસે માતા-પિતા નથી, જે મારી મદદ કરશે, હું મારો દરેક સારો અને ખરાબ ફેંસલો જાતે લઉં છું.
7/7

શ્રુતિ હાસને જણાવ્યુ કે, તેને કોરોના પહેલા એક ઘર ખરીદ્યુ હતુ, અને તેની ઇએમઆઇની ચૂકવણી કરવા માટે તેને પૈસાની જરૂર છે, જ્યારે અન્ય કેટલાય લોકો સામે ખાવાનુ પણ સંકટ ઉભુ થઇ ગયુ છે.
Published at : 12 May 2021 10:47 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
