શોધખોળ કરો
Naga-Samantha એકસમયે ગળાડુબ પ્રેમમાં પાગલ હતા, બન્નેએ શરીર પર કરાવી હતી આવી-આવી નિશાનીઓ, જુઓ......
samantha_naga
1/8

મુંબઇ- સાઉથ સુપરસ્ટાર સામંથા (Samantha) અને નાગા ચૈતન્ય (Naga Chaitanya) આજકાલ પોતાના તલાકને લઇને ખુબ છવાઇ ગઇ છે. કપલનુ કહેવુ છે કે તલાક બાદ પણ બન્ને એકબીજા સાથે દોસ્તી ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, તલાક લેનારુ આ કપલ એકસમયે એકબીજાના ગાળાડુબ પ્રેમમાં હતુ.
2/8

સામંથા અને નાગા બન્ને ટેટૂના ખુબ શોખીન છે, અને રિલેશન દરમિયાન બન્નેએ એકબીજા માટે લવમાર્ક તરીકે એકસરખા અને એક જ જગ્યાએ ટેટૂ ત્રોફાવ્યા હતા. આ તસવીરમાં તમે બન્નેના કાંડાની બાજુમાં આ ટેટૂ જોઇ શકો છો.
Published at : 07 Oct 2021 01:06 PM (IST)
આગળ જુઓ





















