મુંબઇઃ એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી અલાયા ફર્નિચારવાલા (Alaya Furniturewalla) પોતાના બૉલ્ડ અને ગ્લેમરસ લૂકને લઇને ફેન્સની વચ્ચે ખુબ જાણીતી છે. આજકાલ તે માલદીવમાં પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. ત્યાંથી તેને સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક બિકીની તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ લાગી રહી છે. જુઓ તસવીરો....
2/5
અલાયાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બ્રાઉન બિકીની પહેરીને બીચ પર પૉઝ આપતી દેખાઇ રહી છે.
3/5
તસવીરોમાં તેને ચશ્મા પહેરેલા છે, અને વાળોમાં પોનેટેલ બનાવેલુ છે. અલાયાનો આ દિલકશ અંદાજ ફેન્સ પર જાદુ ચલાવી રહ્યો છે.
4/5
તસવીરોને શેર કરતા અલાયાએ લખ્યું કે - મે રિયલાઇઝ કર્યુ છે, હું પાક્કી બીચ પર્સન છું.
5/5
વળી, બીજી એક પૉસ્ટમાં તેને લખ્યું કે- લખુ છં, ઉફ્ફ મને ટેન પસંદ છે. અલાયાની તસવીરો પર લાખો લાઇક્સ અને કૉમેન્ટો આવી ચૂકી છે.