શોધખોળ કરો

Actress Video: આ એક્ટ્રેસની બેહેને જ તેનો સેક્સી વીડિયો લીક કરેલો, દેખાઈ હતી વાંધાજનક હાલતમાં

ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી એક્ટ્રેસ સારા ખાન ફરી એકવાર પોતાના કામ પર પરત ફરી છે. જો કે સારાના સંબંધો હંમેશા વિવાદો સાથે રહ્યા છે.

Sara Khan

1/6
સારા ખાન ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે વર્ષ 2007માં ટીવી સીરિયલ 'સપના બાબુલ કા - વિદાય' (સપના બાબુલ કા બિદાઈ) થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સીરિયલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી અને સારાનું પાત્ર પણ.

2/6
ત્યારબાદ વર્ષ 2015માં સારા ખાને ફિલ્મ હમારી અધુરી કહાનીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, રાજકુમાર રાવ અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. મોહિત સૂરીની ફિલ્મમાં સારાનું પાત્ર નૈલા લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. જોકે, સારા ખાનનું અંગત જીવન સિરિયલો અને ફિલ્મો કરતાં વધુ ચર્ચામાં રહ્યું હતું. ગયા વર્ષે લોકોએ કંગના રનૌતના હિટ રિયાલિટી શો 'લોક અપ'માં પણ અભિનેત્રીને પસંદ કરી હતી.

3/6
સારાએ લોકઅપમાં તેના જીવન વિશે ઘણી વાતો શેર કરી હતી. એટલું જ નહીં અભિનેત્રીએ શોમાં તેના પૂર્વ પતિ અલી મર્ચન્ટ વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, લગ્ન સમયે મારામાં એટલી પરિપક્વતા નહોતી. તે સમયે હું ઘણી નાની હતી. સારાએ પૂર્વ પતિ વિશે કહ્યું- તે વિવાદ ઇચ્છે છે, કારણ કે તે વ્યક્તિ માત્ર પબ્લિસિટીનો ભૂખ્યો છે.

4/6
ઉલ્લેખનીય છે કે, સારા ખાને વર્ષ 2010માં 'બિગ બોસ 4'ના ઘરમાં અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. જો કે, 'બિગ બોસ' ઘરની બહાર તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી એક ઈન્ટરવ્યુમાં સારાએ એ પણ જણાવ્યું કે, બંનેએ નેશનલ ટીવી પર પબ્લિસિટી માટે લગ્ન કર્યા હતા.

5/6
જ્યારે ઘણા લોકો સારાને પસંદ કરે છે તો કેટલાક લોકો હજી પણ તેને ટ્રોલ કરવાથી બચતા નથી. વાત એમ છે કે, બાથરૂમમાં નહાતી સારાનો વીડિયો લીક થયો હતો. ત્યાર બાદ તે લોકોની નજરમાં ખટકવા લાગી છે.

6/6
સારાનો પ્રાઈવેટ વીડિયો લીક થતાં લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. બાદમાં આ વીડિયો પર સ્પષ્ટતા આપતા સારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેની બહેને જ તેનો ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. પરંતુ તેણે તરત જ આ વીડિયો પણ ડિલીટ કરી દીધો હતો. પરંતુ થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશAhmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget