શોધખોળ કરો
Photos: રિયલ લાઇફમાં ખુબ જ સુંદર અને હૉટ છે કપિલ શર્માની ભૂરી, તેની બિકીની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ.............
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/8c8d5216bd71c16ce0e541e7d6bbfae1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sumona_Chakravarti_06
1/7
![મુંબઇઃ 'ધ કપિલ શર્મા શૉ' (The Kapil Sharma Show)માં ભૂરીનો રૉલ કરીને દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવનારી સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) શૉમાં ભલે એક સાદી અને ભોળી છોકરી બનીને દેખાય છે, પરંતુ તમને જાણીને હેરાન થશે કે આ કપિલની ભૂરી રિયલ લાઇફમાં ખુબ જ હૉટ અને બૉલ્ડ છે. સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા ફેન્સની સાથે પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે. તમે પણ જુઓ આ તસવીરો............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/53381ce4c9e60dac1e204c7e806f82d55a5e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ 'ધ કપિલ શર્મા શૉ' (The Kapil Sharma Show)માં ભૂરીનો રૉલ કરીને દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવનારી સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) શૉમાં ભલે એક સાદી અને ભોળી છોકરી બનીને દેખાય છે, પરંતુ તમને જાણીને હેરાન થશે કે આ કપિલની ભૂરી રિયલ લાઇફમાં ખુબ જ હૉટ અને બૉલ્ડ છે. સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા ફેન્સની સાથે પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે. તમે પણ જુઓ આ તસવીરો............
2/7
![સુમોના ચક્રવર્તીની સોશ્યલ મીડિયા પર ફેન્સ ફોલોઇંગ ખુબ તગડી છે, તેની દરેક તસવીર પર લાખો લાઇક્સ અને હજારો કૉમેન્ટ આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/7bbfd0a70764e30b845b31820e67d2338c707.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોના ચક્રવર્તીની સોશ્યલ મીડિયા પર ફેન્સ ફોલોઇંગ ખુબ તગડી છે, તેની દરેક તસવીર પર લાખો લાઇક્સ અને હજારો કૉમેન્ટ આવે છે.
3/7
![સુમોના ચક્રવર્તીનો આ બૉલ્ડ અંદાજ ફેન્સના દિલો પર રાજ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/2becd35ea6a9cdfb85e0c16e5be17e8ce09cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોના ચક્રવર્તીનો આ બૉલ્ડ અંદાજ ફેન્સના દિલો પર રાજ કરે છે.
4/7
![સુમોના ચક્રવર્તીના બિકીની અવતાર હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/1fddec7b32d5bb74ee7eea74c3b7fab257e59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોના ચક્રવર્તીના બિકીની અવતાર હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
5/7
![સુમોના ચક્રવર્તી સાડીમાં જેટલી સુંદર લાગે છે, એટલી જ તે હૉટ બિકીનીમાં પણ દેખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/c4f03f939c5b30b66c77c79bb3d78254e92cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોના ચક્રવર્તી સાડીમાં જેટલી સુંદર લાગે છે, એટલી જ તે હૉટ બિકીનીમાં પણ દેખાય છે.
6/7
![ઉલ્લેખનીય છે કે, સુમોના ચક્રવર્તીએ બાળપણમાં જ ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/22e005bbed5295d5af60d2ea8764ef496c2a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, સુમોના ચક્રવર્તીએ બાળપણમાં જ ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
7/7
![સુમોના ચક્રવર્તીએ ટીવી પર ડેબ્યૂ એકતા કપૂરની જાણીતી સીરિયલ 'કસમ સે'થી કર્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/0bfc01b7a9480c4a4028d4b9fe794f4bb6f46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોના ચક્રવર્તીએ ટીવી પર ડેબ્યૂ એકતા કપૂરની જાણીતી સીરિયલ 'કસમ સે'થી કર્યુ હતુ.
Published at : 19 Oct 2021 03:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)