શોધખોળ કરો
Anita Hassanandani Pics: સમુદ્ર કિનારે જુલ્ફો લહેરાવતી ટીવીની નાગિન અનિતાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ ફોટો
અનિતા હસ્સનંદાની
1/7

ટીવી એક્ટ્રેસ અનિતા હસ્સનંદાની ભલે નાના પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/7

41 વર્ષની ઉંમરે પણ અનિતા હસ્સનંદાની પણ પોતાની સુંદરતાનો જાદુ બતાવવામાં ક્યારેય નિષ્ફળ નથી રહેતી અને તેની લેટેસ્ટ તસવીરો એનો પુરાવો છે.
Published at : 12 Jul 2022 05:07 PM (IST)
આગળ જુઓ





















