શોધખોળ કરો
Photos: Anujને છોડીને Arjun Bijlani સાથે રોમાન્સ કરતી દેખાઇ Anupamaa, જાણો શું છે આખો મામલો.....
સ્ટાર પ્લસની પૉપ્યૂલર સીરિયલ અનુપમામાં અનુપમાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

ફાઇલ તસવીર
1/9

Rupali Ganguly Photos: સ્ટાર પ્લસની પૉપ્યૂલર સીરિયલ અનુપમામાં અનુપમાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે રોમાન્ટિક તસવીરોને લઇને ચર્ચામાં આવી છે.
2/9

સ્ટાર પ્લસનો શૉ અનુપમા આજકાલ હાઇ વૉલ્ટેજ ડ્રામા વાળો બની ગયો છે. આ બધાની વચ્ચે અનુજ અને અનુપમા રોમાન્સ કરવાનુ નથી ભૂલતા. હવે કંઇક એવી તસવીરો સામે આવી છે, જેમાં અનુપમા પોતાના અનુજને છોડીને અર્જૂન બિજલાણી સાથે રોમાન્સ ફરમાવી રહી છે.
3/9

ખરેખરમાં, રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની અને અર્જૂન બિજલાણીની શાનદાર બૉન્ડિંગ જોવા મળી રહી છે.
4/9

બન્નેની તસવીરોમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે, જેને જોઇને કોઇપણ એ જ સવાલ કરશે કે, આ મામલો શું છે ?
5/9

રૂપાલી ગાંગુલીએ જે તસવીર શેર કરી છે, તે રવિવાર વિધ સ્ટાર પરિવારના સેટની છે, જ્યાં અર્જૂન બિજલાણી આ શૉને કાસ્ટ કરી રહ્યો છે, ત્યાં અનુપમાની આખી ટીમ છે.
6/9

આવામાં જ્યારે રૂપાલી ગાંગુલી અને અર્જૂનને સમય મળ્યો, તો તેમને સાથે તસવીરો ક્લિક કરાવી, આ લેટેસ્ટ તસવીરોમાં બન્નેની વચ્ચે શાનદાર બૉન્ડિંગ જોવા મળી રહી છે.
7/9

તસવીરો શેર કરતા રૂપાલી ગાંગુલીએ અર્જૂન બિજલાણીના હૉસ્ટિંગની જોરદાર પ્રસંશા કરી છે.
8/9

રૂપાલી ગાંગુલી અને અર્જૂન બિજલાણીની તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, સાથે જ કૉમેન્ટનો વરસાદ થતો પણ જોઇ શકાય છે.
9/9

તાજેતરમાં જ રૂપાલી ગાંગુલીએ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા કેટલાક કિસ્સા શેર કર્યા હતા, તેમને બતાવ્યુ હતુ કે એક્ટ્રેસ બન્યા પહેલા તેને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો.
Published at : 29 Jul 2022 10:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
