શોધખોળ કરો
રેડ શોર્ટ ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી Arti Singh
ટીવી એક્ટ્રેસ આરતી સિંહ આ દિવસોમાં પોતાના ટ્રાન્સફોર્મેશન માટે ચર્ચામાં છે
Arti Singh
1/8

ટીવી એક્ટ્રેસ આરતી સિંહ આ દિવસોમાં પોતાના ટ્રાન્સફોર્મેશન માટે ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાની ફિટનેસથી બધાને ચોંકાવી દીધા હતા.
2/8

આરતી સિંહ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. જોકે તેને બિગ બોસથી લોકપ્રિયતા મળી છે.
Published at : 15 Sep 2022 02:28 PM (IST)
આગળ જુઓ





















