શોધખોળ કરો
Ayesha Khan Photos: બિગ બોસમાં થઈ બોલ્ડ અભિનેત્રીની એન્ટ્રી, મુનવ્વર ફારૂકીને લાગશે ઝટકો
Ayesha Khan Bold Photos: બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક આયશા ખાન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આયશાની સ્ટાઈલ એટલી કાતિલ છે કે બધા ઘાયલ થઈ જાય છે.
આયશા ખાન
1/7

Ayesha Khan Bold Photos: બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક આયશા ખાન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આયશાની સ્ટાઈલ એટલી કાતિલ છે કે બધા ઘાયલ થઈ જાય છે.
2/7

તાજેતરમાં, આયશા ખાને સલમાન ખાનના લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 17મા વાઇલ્ડ એન્ટ્રી કરી છે.
Published at : 21 Dec 2023 10:43 PM (IST)
આગળ જુઓ