શોધખોળ કરો
Bigg Boss: ટીવીના આ જાણીતા સેલેબ્સે ઠુકરાવી દીધી છે સલમાન ખાનના શો Bigg Bossની ઓફર
બિગ બોસ ટીવી પરનો સૌથી વિવાદાસ્પદ શો છે. હવે બિગ બોસ 17ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેલેબ્સ આ વિવાદાસ્પદ શોમાં જોડાવા માટે બેતાબ છે, પરંતુ કેટલાક સ્ટાર્સે બિગ બોસની ઓફર ઠુકરાવી દીધી છે.
સલમાન ખાન
1/9

Bigg Boss: બિગ બોસ ટીવી પરનો સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ શો છે. દરેકને આ શો ગમે છે. આ રિયાલિટી શોની 16 સીઝન ઘણી સફળ રહી હતી. ખાસ વાત એ છે કે તેની મોટાભાગની સીઝન બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને હોસ્ટ કરી છે. હવે બિગ બોસ 17ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેલેબ્સ આ વિવાદાસ્પદ શોમાં જોડાવા માટે બેતાબ છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે બિગ બોસની ઓફર ઠુકરાવી દીધી છે.
2/9

નાના પડદાની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રીઓમાંની એક દિવ્યાંકા ત્રિપાઠીને ઘણા વર્ષોથી બિગ બોસમાં સ્પર્ધક તરીકે ભાગ લેવાની ઓફર મળી રહી છે. પરંતુ તેણે હજુ સુધી આ ઓફર સ્વીકારી નથી. જોકે ચાહકોને લાગે છે કે જો દિવ્યાંકા બિગ બોસના ઘરમાં આવશે તો ટીવીની આ વહુ શાનદાર પરફોર્મન્સ આપશે.
Published at : 08 Aug 2023 12:04 PM (IST)
આગળ જુઓ





















