શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
Hina Khan Pics: હિના ખાને સાડી પહેરી ટ્રેડિશનલ લૂકમાં આપ્યા આકર્ષક પોઝ...
હિના ખાન
1/6

હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હિના ઈંસ્ટાગ્રામ પર રોજ પોતાના ફોટો-વીડિયો શેર કરીને છવાયેલી રહે છે. હવે હિનાએ સાડીમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે.
2/6

ડીપ નેક બ્લાઉઝ અને પિંક સાડીમાં હિના ખુબ જ સુંદર લાગી રહી છે. ટાઈટ બન સાથે લાંબી ઈયરિંગ પહેરીને હિના આ ફોટોમાં કહેર વરસાવી રહી છે.
3/6

આકર્ષક પોઝની સાથે આ ફોટોમાં હિનાનો કાતિલાના અંદાજ પણ જોવા મળ્યો જેના પરથી ફેન્સ નજર નથી હટાવી રહ્યા.
4/6

આ ફોટોમાં હિનાની સુંદર આંખો જોઈને ફેન્સ તેની સુંદરતાની પ્રસંશા કરતી કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
5/6

હિનાના ચહેરાનું નૂર જોઈને ફેન્સ હાર્ટ તો કોઈ ફાયરનું ઈમોજી પણ કોમેન્ટ કરી રહ્યા છે. હિનાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે અને તેને 17 મિલિયન લોકો ફોલો કરે છે.
6/6

હાલમાં જ હિના ખાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં જોવા મળી હતી. રેડ કારપેટ દરમિયાનની હિના ખાનની તસવીરો પણ આવી હતી જે વાયરલ થઈ હતી.
Published at : 06 Jun 2022 04:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion