શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Holi 2024: હોળીના રંગમાં રંગાઈ ટીવીની ગોપી વહુ, જુઓ પતિ સાથે હોળી સેલિબ્રેશનની તસવીરો
હોળીનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી, આજે દરેક લોકો રંગોમાં ડૂબીને હોળીના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
![હોળીનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી, આજે દરેક લોકો રંગોમાં ડૂબીને હોળીના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/23201cfebbbc1451e943e4bfbfbc6764171134925724276_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પતિ સાથે હોળી રમતી દેવોલિના ભટ્ટાચાર્જી
1/6
![દેવોલિનાએ હોળીના પવિત્ર તહેવાર પર તેની હોળીની તસવીરો શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રી તેના પતિ શાહનવાઝ સાથે રંગ રમતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/44c533d4ce85bb433409a8c63cb4704343c73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિનાએ હોળીના પવિત્ર તહેવાર પર તેની હોળીની તસવીરો શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રી તેના પતિ શાહનવાઝ સાથે રંગ રમતી જોવા મળે છે.
2/6
![ફોટામાં દેવોલિનાના પતિને તેના પર રંગો લગાવતા જોઈ શકાય છે. અભિનેત્રી આ મોમેન્ટને ખૂબ એન્જોય કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/45953f5881a083362f5b559448baf8ce70ad9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામાં દેવોલિનાના પતિને તેના પર રંગો લગાવતા જોઈ શકાય છે. અભિનેત્રી આ મોમેન્ટને ખૂબ એન્જોય કરતી જોવા મળે છે.
3/6
![દેવોલિના સફેદ સૂટ અને વિવિધ રંગની બંગડીઓ અને કાનની બુટ્ટી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરમાં તે તેના પતિની આંખોમાં ખોવાયેલી જોવા મળી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/8747aaa2240898c84c1a28a2c653ad1e770a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના સફેદ સૂટ અને વિવિધ રંગની બંગડીઓ અને કાનની બુટ્ટી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરમાં તે તેના પતિની આંખોમાં ખોવાયેલી જોવા મળી રહી છે
4/6
![હોળીના એક દિવસ પહેલા પણ દેવોલીનાએ હોળી રમતી વખતે પોતાની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી લાલ રંગના પ્રિન્ટેડ બ્લાઉઝ સાથે જાંબલી રંગની સાડી પહેરેલી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/91700381ab6f7bdc8719b556143b6c6641cbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોળીના એક દિવસ પહેલા પણ દેવોલીનાએ હોળી રમતી વખતે પોતાની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી લાલ રંગના પ્રિન્ટેડ બ્લાઉઝ સાથે જાંબલી રંગની સાડી પહેરેલી જોવા મળી હતી.
5/6
![કપાળ પર લાલ રંગની મોટી બિંદી અને પોનીટેલ સાથે અભિનેત્રી એકદમ ક્લાસી દેખાતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/6e31382ba9d129fae280a10f510ef392f9435.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કપાળ પર લાલ રંગની મોટી બિંદી અને પોનીટેલ સાથે અભિનેત્રી એકદમ ક્લાસી દેખાતી હતી.
6/6
![આ દરમિયાન અભિનેત્રી જોરદાર રીતે ગુલાલ ઉડાવતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/c2fd8e1f9c0e1ab1a2ddba1496692b37cba20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન અભિનેત્રી જોરદાર રીતે ગુલાલ ઉડાવતી જોવા મળી હતી.
Published at : 25 Mar 2024 12:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)