શોધખોળ કરો
Jhalak Dikhhla Jaa અગાઉ Rubina Dilaik આ ડાન્સ શોમાં લઇ ચૂકી છે ભાગ
ટીવી એક્ટ્રેસ Rubina Dilaik આ દિવસોમાં ઝલક દિખલા જા- 10ને લઇને ચર્ચામાં છે
Rubina Dilaik
1/9

ટીવી એક્ટ્રેસ Rubina Dilaik આ દિવસોમાં ઝલક દિખલા જા- 10ને લઇને ચર્ચામાં છે. આ પહેલા તે ખતરોં કે ખિલાડી અને બિગ બોસ જેવા શોમાં પણ છવાઇ ચૂકી છે
2/9

રૂબિના દિલૈક બિગ બોસની વિનર હતી. ત્યારબાદ તે ખતરોં કે ખિલાડી 12માં જબરદસ્ત સ્ટંટ કરતી જોવા મળી હતી.
Published at : 31 Aug 2022 11:33 PM (IST)
આગળ જુઓ





















