શોધખોળ કરો
Jinal Joshi : વ્હાઈટ બિકિનીમાં જીનલ જોશીનો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Jinal Joshi : વ્હાઈટ બિકિનીમાં જીનલ જોશીનો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

જીનલ જોશી
1/8

Jinal Joshi Photo: જીનલ જોશી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે. અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતા જ ફેન્સ તેને વાયરલ કરી દે છે. હાલમાં જીનલ જોશીએ વ્હાઈટ બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે.
2/8

નવા ફોટોશૂટમાં અભિનેત્રી કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ બિકિની લૂક પર ફિદા થયા છે.
3/8

અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. નવા ફોટોશૂટમાં જીનલ ખૂબ જ હોટ લાગી રહી છે.
4/8

જ્યારે પણ અભિનેત્રી તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરતા રહે છે.
5/8

જીનલ જોશી બાળપણથી જ એક્ટિંગની દુનિયામાં કરિયર બનાવવા માંગતી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે આ ક્ષેત્રમાં નામ કમાવ્યું. તેણે ઘણા ગીતના વીડિયોમાં કામ કર્યું છે અને પોતાનો ચાર્મ બતાવ્યો છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ જોવા મળે છે.
6/8

મરાઠી અભિનેત્રી જીનલ જોશી તેના ચાહકોને કેવી રીતે આકર્ષિત કરવા તે સારી રીતે જાણે છે. દરરોજ તે તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
7/8

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજીસ અને રેડ હાર્ટ કોમેન્ટ કરી રહ્યા છે.
8/8

(તમામ તસવીરો જીનલ જોશી-ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Mar 2025 06:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
