શોધખોળ કરો
KKK 13 ના શૂટિંગ માટે સાઉથ આફ્રિકામાં એન્જોય કરી રહ્યા છે સ્પર્ધકો, શેર કરી તસવીરો
KKK 13: ખતરોં કે ખિલાડી 13નું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થઈ રહ્યું છે. તમામ સ્પર્ધકો શૂટિંગ સ્થળે પહોંચી ગયા છે અને લોકેશનની તસવીરો શેર કરી રહ્યા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

KKK 13: ખતરોં કે ખિલાડી 13નું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થઈ રહ્યું છે. તમામ સ્પર્ધકો શૂટિંગ સ્થળે પહોંચી ગયા છે અને લોકેશનની તસવીરો શેર કરી રહ્યા છે.
2/8

આ વખતે 'ખતરો કે ખિલાડી 13'માં ટીવી જગતના ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. આ યાદીમાં અંજુમ ફકીહ, ઐશ્વર્યા શર્મા, શીઝાન એમ ખાન, શિવ ઠાકરે, રૂહી ચતુર્વેદી અને અરિજિત તનેજા વગેરેના નામ સામેલ છે.
Published at : 23 May 2023 03:01 PM (IST)
આગળ જુઓ