શોધખોળ કરો
kritika kamra: પિંક સાડીમાં એક્ટ્રેસ કૃતિકા કામરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
kritika kamra: પિંક સાડીમાં એક્ટ્રેસ કૃતિકા કામરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
કૃતિકા કામરા
1/6

અભિનેત્રી કૃતિકા કામરા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે વારંવાર પોતાના ચાહકો સાથે પોતાના ફોટા શેર કરે છે. તાજેતરમાં, કૃતિકાએ પોતાના ગ્લેમરસ સાડી લૂકની તસવીરો શેર કરી છે.
2/6

પિંક કલરની સાડીમાં કૃતિકા કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ સાડી લૂક ખૂબ જ સુંદર છે.
Published at : 07 Nov 2025 11:34 PM (IST)
આગળ જુઓ
Advertisement





















