શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
The Kapil Sharma Showના ચાહકો માટે ખરાબ સમાચાર, નવી સિઝનમાં આ કલાકાર નહી જોવા મળે
The Kapil Sharma Show: જો તમે કપિલના શોના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર એ છે કે આ શો ફરી ધમાકેદાર કમબેક કરી રહ્યો છે.
![The Kapil Sharma Show: જો તમે કપિલના શોના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર એ છે કે આ શો ફરી ધમાકેદાર કમબેક કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/0b2f11cd2c84bdca79f2705953d48f441661179440824391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધ કપિલ શર્મા શોના કલાકારો
1/8
![The Kapil Sharma Show: જો તમે કપિલના શોના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર એ છે કે આ શો ફરી ધમાકેદાર કમબેક કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/156005c5baf40ff51a327f1c34f2975bd8058.jpg?impolicy=abp_cdn&imwidth=720)
The Kapil Sharma Show: જો તમે કપિલના શોના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર એ છે કે આ શો ફરી ધમાકેદાર કમબેક કરી રહ્યો છે.
2/8
![ધ કપિલ શર્મા શો થોડા સમયના બ્રેક બાદ ફરીથી શરુ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન શોના એક પાત્રનો ફેરફાર નવી સિઝનમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/799bad5a3b514f096e69bbc4a7896cd9b2884.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધ કપિલ શર્મા શો થોડા સમયના બ્રેક બાદ ફરીથી શરુ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન શોના એક પાત્રનો ફેરફાર નવી સિઝનમાં જોવા મળશે.
3/8
![ખરાબ સમાચાર એ છે કે જો તમે કપિલના શોના ફેન છો, તો આ વખતે તમે તેની ટીમના એક સભ્યને ખૂબ જ મિસ કરવાના છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/d0096ec6c83575373e3a21d129ff8fef149a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખરાબ સમાચાર એ છે કે જો તમે કપિલના શોના ફેન છો, તો આ વખતે તમે તેની ટીમના એક સભ્યને ખૂબ જ મિસ કરવાના છો.
4/8
![જો રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે કપિલના શોમાં તેનો એક પણ મુખ્ય પાત્ર જોવા મળશે નહીં. ઈ-ટાઈમ્સના સમાચાર અનુસાર, કૃષ્ણા અભિષેક કપિલના શોની નવી સીઝનનો ભાગ નહીં હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/f3ccdd27d2000e3f9255a7e3e2c488006da0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે કપિલના શોમાં તેનો એક પણ મુખ્ય પાત્ર જોવા મળશે નહીં. ઈ-ટાઈમ્સના સમાચાર અનુસાર, કૃષ્ણા અભિષેક કપિલના શોની નવી સીઝનનો ભાગ નહીં હોય.
5/8
![આ સમાચારની પુષ્ટિ ખુદ કૃષ્ણા અભિષેકે કરી છે. અભિનેતાએ ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે આ સીઝનનો ભાગ નથી. જો કે તેની પાછળનું કારણ એગ્રીમેન્ટના કેટલાક મુદ્દા જણાવવામાં આવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/8cda81fc7ad906927144235dda5fdf15ccbc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સમાચારની પુષ્ટિ ખુદ કૃષ્ણા અભિષેકે કરી છે. અભિનેતાએ ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે આ સીઝનનો ભાગ નથી. જો કે તેની પાછળનું કારણ એગ્રીમેન્ટના કેટલાક મુદ્દા જણાવવામાં આવી રહ્યા છે.
6/8
![તમને જણાવી દઈએ કે, કપિલના શોમાં કૃષ્ણા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કૃષ્ણા આ શોમાં 'સપના'નું પાત્ર ભજવે છે જે ખૂબ જ પ્રખ્યાત પાત્ર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/fe5df232cafa4c4e0f1a0294418e56602aa67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે, કપિલના શોમાં કૃષ્ણા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કૃષ્ણા આ શોમાં 'સપના'નું પાત્ર ભજવે છે જે ખૂબ જ પ્રખ્યાત પાત્ર છે.
7/8
![શોમાં કૃષ્ણાની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે સુનીલ ગ્રોવરે શોને અલવિદા કહ્યું હતું. તેની જગ્યાએ ક્રિષ્ના આવ્યો અને તે 'સપના' બનીને સુનીલ ગ્રોવરના પાત્રની ખોટ પૂરી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/18e2999891374a475d0687ca9f989d834ac3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોમાં કૃષ્ણાની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે સુનીલ ગ્રોવરે શોને અલવિદા કહ્યું હતું. તેની જગ્યાએ ક્રિષ્ના આવ્યો અને તે 'સપના' બનીને સુનીલ ગ્રોવરના પાત્રની ખોટ પૂરી કરી હતી.
8/8
![નવી સીઝનની વાત કરીએ તો કપિલ ફરી એક નવી ઉર્જા સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. જોકે આ શો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/22/032b2cc936860b03048302d991c3498fed312.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી સીઝનની વાત કરીએ તો કપિલ ફરી એક નવી ઉર્જા સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. જોકે આ શો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
Published at : 22 Aug 2022 08:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)