શોધખોળ કરો
Mouni Photos: નાગિન એક્ટ્રેસનો પાર્ટી મૉડ ફરીથી થયો ઓન, હાઇ સ્લિટ ડ્રેસમાં ફેન્સ માટે પૉસ્ટ કરી આ તસવીરો
Mouni_Roy__09
1/11

નવી દિલ્હીઃ નાગિન એક્ટ્રેસ મૌની રૉયે તાજેતરમાં ન્યૂ ઇયર સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. એક્ટ્રેસ હાઇ સ્લિટ ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.
2/11

મૌની રૉયે ગોવામાં દોસ્તો સાથે ન્યૂ ઇયર સેલિબ્રેશન કર્યુ છે. મૌની રૉય ગ્રીન કલરના હાઇ સ્લિટમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.
Published at : 07 Jan 2022 02:14 PM (IST)
આગળ જુઓ





















