શોધખોળ કરો
Pics: માથા પર ચાંદલો-વાળમાં ગજરો, નવરાત્રીમાં એથનિક લૂકમાં દેખાઇ Nia Sharma, જુઓ તસવીરો....
Nia Sharma Pics: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) ફરી એકવાર નવા લૂકમાં અપિયર થઇ છે, ઝલક દિખલા જાના સેટ પરથી તેને કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે,
ફાઇલ તસવીર
1/8

Nia Sharma Pics: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) ફરી એકવાર નવા લૂકમાં અપિયર થઇ છે, ઝલક દિખલા જાના સેટ પરથી તેને કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો એથનિક ટ્રેડિશનલ લૂક જોવા મળી રહ્યો છે.
2/8

નાના પડદાની હૉટ એક્ટ્રેસ ગણાતી નિયા શર્મા (Nia Sharma) એ ટીવી શૉ 'જમાઇ રાજા'થી નવી ઓળખ બનાવી લીધી છે. આજે લાખોમાં ફેન્સ તેને ફોલો કરી રહ્યાં છે.
Published at : 29 Sep 2022 12:43 PM (IST)
આગળ જુઓ





















