શોધખોળ કરો
Photos: 'તારક મહેતા'ની રિટા રિપોર્ટરે બતાવ્યો દરિયાઇ બૉલ્ડ અંદાજ, ફિગર જોઇને ફેન્સ પણ બોલ્યા- હાય ગરમી........
Priya_Ahuja_09
1/8

મુંબઇઃ ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા (Priya Ahuja) ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.
2/8

એક્ટ્રેસ હંમેશા પોતાના ફેન્સની સાથે આવી તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે. હવે તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે, જેમાં તે દરિયામાં બૉલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે.
Published at : 27 Feb 2022 01:05 PM (IST)
આગળ જુઓ





















