શોધખોળ કરો
ITA Awards 2025: રૂપાલી ગાંગુલીને 'અનુપમા' માટે મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, આ ખાસ શખ્સને આપી ક્રેડિટ
રૂપાલી ગાંગુલી અનુપમાના પાત્રમાં એટલી બધી લોકપ્રિય થઈ કે તેમને ITA એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રી (લોકપ્રિય)નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો
(તસવીર- એબીપી લાઇવ)
1/7

ITA Awards 2025: રૂપાલી ગાંગુલીએ સ્ટાર પ્લસના લોકપ્રિય શો અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. તેમનો શો ઘણીવાર ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહે છે.
2/7

ટીઆરપી ચાર્ટમાં હંમેશા ટોચ પર રહેતી સિરિયલ અનુપમાને બિગ બોસ 19 એ પાછળ છોડી દીધી, પરંતુ ચાહકોમાં રૂપાલી ગાંગુલીનો ક્રેઝ યથાવત રહ્યો.
Published at : 19 Dec 2025 11:25 AM (IST)
આગળ જુઓ
Advertisement




















