શોધખોળ કરો
Khatron Ke Khiladi 13: Sheezan Khan સાથે સાઉથ આફ્રિકામાં એન્જોય કરી રહી છે 'કુંડલી ભાગ્ય'ની સૃષ્ટી
ટીવી અભિનેત્રી અંજુમ ફકીહે અભિનેતા શીઝાન ખાન સાથે કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

ટીવી અભિનેત્રી અંજુમ ફકીહે અભિનેતા શીઝાન ખાન સાથે કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
2/8

'કુંડલી ભાગ્ય'ની સૃષ્ટિ ઉર્ફે અંજુમ ફકીહ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 13'ના શૂટિંગ માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે.
Published at : 16 May 2023 11:17 PM (IST)
આગળ જુઓ