શોધખોળ કરો
IN PICS: ટીવી એક્ટ્રેસ સોનારિકાએ કરી સગાઇ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
સોનારિકા
1/5
![‘દેવો કે દેવ મહાદેવ’થી ફેમસ બનેલી ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદૌરિયાએ પહેલીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના મંગેતરની તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
‘દેવો કે દેવ મહાદેવ’થી ફેમસ બનેલી ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદૌરિયાએ પહેલીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના મંગેતરની તસવીરો શેર કરી છે.
2/5
![આજે તેમનો જન્મદિવસ છે. સોનારિકાએ આ તસવીરો પોસ્ટ કરી પોતાના ચાહકોને તેણે સગાઇ કરી હોવાની જાણકારી આપી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે તેમનો જન્મદિવસ છે. સોનારિકાએ આ તસવીરો પોસ્ટ કરી પોતાના ચાહકોને તેણે સગાઇ કરી હોવાની જાણકારી આપી હતી.
3/5
![તસવીર શેર કરતી વખતે સોનારિકાએ તેના બર્થડે પર તેના મંગેતર માટે ખૂબ જ ક્યૂટ નોટ શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તસવીર શેર કરતી વખતે સોનારિકાએ તેના બર્થડે પર તેના મંગેતર માટે ખૂબ જ ક્યૂટ નોટ શેર કરી છે.
4/5
![સોનારિકાના મંગેતરનું નામ વિકાસ પરાશર છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનારિકાના મંગેતરનું નામ વિકાસ પરાશર છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
5/5
![જે બાદ સોનારિકાના ફેન્સે અભિનંદન પાઠવ્યા હતા. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ )](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જે બાદ સોનારિકાના ફેન્સે અભિનંદન પાઠવ્યા હતા. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ )
Published at : 18 May 2022 05:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)