શોધખોળ કરો
હોટ બિકિની લૂકમાં જોવા મળી આ ટીવી અભિનેત્રી, કાતિલ અંદાજમાં આપ્યા પોઝ
હોટ બિકિની લૂકમાં જોવા મળી આ ટીવી અભિનેત્રી, કાતિલ અંદાજમાં આપ્યા પોઝ

ટીવી એક્ટ્રેસ
1/6

ટીવીની નાગિન સુરભી જ્યોતિએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે તેના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ દિવસોમાં અભિનેત્રી માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. જ્યાંથી એક્ટ્રેસ દરરોજ નવો બિકિની લૂક શેર કરી રહી છે.
2/6

તાજેતરમાં, અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બિકીનીમાં સુરભીનું ટોન ફિગર ફોટોઝમાં દેખાય છે. અભિનેત્રી મેકઅપ વગર પણ વધુ સુંદર લાગી રહી છે.
3/6

બિકિની તસવીરો શેર કરી સુરભી જ્યોતિએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે. અભિનેત્રની હોટ તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે.
4/6

આ તસવીરોમાં સુરભી બિકિની લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના લુક અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકો આશ્ચર્યમાં છે.
5/6

સુરભી સિરિયલ કુબૂલ હૈ, નાગિન, ઈશ્કબાઝ, તન્હૈયાં અને કોઈ લૌટ કે આયા હૈ જેવા લોકપ્રિય ટીવી શો માટે જાણીતી છે. તેણે 27 ઓક્ટોબરે જિન કોર્બેટ ખાતે એક ઈંટીમેટ સમારોહમાં લગ્ન કર્યા.
6/6

આ લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ પહેલા સુરભીએ તેના લગ્નનો એક વીડિયો શેર કર્યો હતો.
Published at : 20 Dec 2024 02:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગેજેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
