શોધખોળ કરો
Photos: ગ્રીન ડ્રેસ પહેરીને Akanksha Puriએ બતાવ્યુ હૉટ ફિગર, દિલકશ અંદાજવાળુ ફોટોશૂટ વાયરલ
Akanksha Puri Photos: આકાંક્ષા પુરી ટીવીની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે, આકાંક્ષા પુરી પોતાના પ્રૉજેક્ટથી વધુ પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે.

ફાઇલ તસવીર
1/9

Akanksha Puri Photos: આકાંક્ષા પુરી ટીવીની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે, આકાંક્ષા પુરી પોતાના પ્રૉજેક્ટથી વધુ પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ છે.
2/9

આકાંક્ષા પુરી કોઇના કોઇ કારણોસર હંમેશા લાઇમલાઇટમાં રહે છે, આકાંક્ષા પુરી તાજેતરમાં જ મીકા કા સ્વયંવરમાં હિસ્સો લઇ ચૂકી છે, અને ત્યાંથી તેને ફેન ફોલોઇંગમાં પણ અનેકગણો વધારો થયો છે.
3/9

આકાંક્ષા પુરી સોશ્યલ મીડિયા સ્ટાર છે, અને લાંબા પહોળા ફેન ફોલોઇંગને પોતાની તસવીરો અને વીડિયોથી ઇમ્પ્રેસ અને એન્ટરટેન કરતી રહે છે.
4/9

આકાંક્ષા પુરીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે તેમાં જે ગ્રીન કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે.
5/9

પોતાના લૂકને આકાંક્ષા પુરીએ ઓપન હેરની સાથે પુરો કર્યો છે. આ ડ્રેસમાં આકાંક્ષા પુરી એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે.
6/9

આકાંક્ષા પુરીએ આ તસવીરોમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. આમાં એક્ટ્રેસનો અંદાજ અલગ જ લાગી રહ્યો છે.
7/9

આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરીએ તો તેની એકથી એક ગ્લેમર અને હૉટ-બૉલ્ડ તસવીરો જોવા મળશે.
8/9

આકાંક્ષા પુરી ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે તે એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને સપોર્ટ કરવા બિગ બૉસમાં પહોંચી હતી.
9/9

જોકે, બાદમાંઆકાંક્ષા પુરી અને પારસનુ બ્રેકઅપ થઇ ગયુ હુ. તે પછી આકાંક્ષા પુરીનુ નામ મીકા સિંહ સાથે જોડાયુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસ મીકા કા સ્વયંવર જીતીને લાઇફ પાર્ટનર બનવાનો ફેંસલો કર્યો છે.
Published at : 24 Aug 2022 12:06 PM (IST)
આગળ જુઓ
Advertisement