શોધખોળ કરો
ટીવીમાં 'કિન્નર' બનેલી એક્ટ્રેસ બિકીની પહેરીને ઉતરી પુલમાં, વાયરલ થયો એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર, જુઓ......
Rubina_Dilaik_
1/10

મુંબઇઃ અભિનેત્રી રૂબિના દિલૈકની તાજેતરની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાડી દીધી છે. હાલ તે ગોવામાં છે અને ત્યાં મસ્તીના મૂડમાં છે. એક્ટ્રેસે ગોવામાંથી કેટલીક ખાસ તસવીરો શેર કરી છે જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ બિકીની લૂકમાં દેખાઇ રહી છે. જુઓ કિન્નર વહુનો હૉટ અંદાજ.....
2/10

રૂબિના દિલૈકની આ તસવીરોમાં શાનદાર બ્લેક સ્વિમસૂટ પહેરેલી જોઇ શકાય છે.
Published at : 13 Aug 2021 11:17 AM (IST)
આગળ જુઓ




















