શોધખોળ કરો
Urfi Javedએ કપડાંની સાથે હવે હોઠો ઉપર પણ પ્રયોગ કર્યો, ફોટો જોઈને લોકો ચોંક્યા
Urfi Javed Lipstick : ટીવી એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફે જાવેદ તેના કપડા પર પ્રયોગ કરવા માટે જાણીતો છે, પરંતુ આ વખતે એક્ટ્રેસે કંઈક બીજું જ કર્યું છે.
ઉર્ફે જાવેદ
1/8

ટીવી એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફે જાવેદ તેના કપડા પર પ્રયોગ કરવા માટે જાણીતો છે, પરંતુ આ વખતે એક્ટ્રેસે કંઈક બીજું જ કર્યું.
2/8

હંમેશા પોતાના કપડા સાથે રમતી રહેતી ઉર્ફીએ આ વખતે પોતાના હોઠ પર પ્રયોગ કર્યો છે. જે એકદમ અલગ દેખાય છે.
Published at : 20 Sep 2022 08:01 PM (IST)
Tags :
Urfi Javedઆગળ જુઓ





















