શોધખોળ કરો
TMKOC Stars: દિશા વાકણી અને જેનિફર મિસ્ત્રી સહિત આ સ્ટાર્સે છોડી ચૂક્યાં છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
TMKOC Stars:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી ફેવરિટ શોમાંથી એક છે. આ શો ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં શોની સ્ટાર કાસ્ટમાંથી ઘણા સ્ટાર્સે શો છોડી દીધો છે.
આ સેલેબ્સ છોડી ચૂક્યા છે શો
1/10

દયા બેન એટલે કે દિશા વાકાણી જે શોનું કેન્દ્ર હતા તેમણે ઘણા સમયથી શોને છોડી દીધો છે. આ સિવાય અન્ય ઘણા સ્ટાર્સે આ શોને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં તેમના ચાહકો એ જાણવા ઉત્સુક છે કે આ સ્ટાર્સ હવે ક્યાં છે?
2/10

તારક મહેતા શોની મુખ્ય લીડ એટલે કે દયા બેનની ભૂમિકામાં દિશા વાકાણીને સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. પરંતુ આ અભિનેત્રીએ શોમાંથી મેટરનિટી લિવ લીધી હતી અને પછી પરત જ નથી ફરી. દિશા વાકણી બાળકો સાથે સમય વિતાવી રહી છે.
Published at : 27 Mar 2024 03:55 PM (IST)
આગળ જુઓ





















