શોધખોળ કરો
માલદીવ પહોંચી એક્ટ્રેસ આરતી સિંહ, બ્લૂ બિકીનીમાં બતાવ્યો સેક્સી અવતાર, જુઓ તસવીરો
PHOTOS- Aarti Singh
1/9

નવી દિલ્હીઃ બિગ બૉસ ફેમ એક્ટ્રેસ આરતી સિંહ આજકાલ માલદીવમાં વેકેશન ગાળવા પહોંચી છે. આરતીએ આ દરમિયાનની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/9

આરતી સિંહ અહીં Beachના કિનારે બ્લૂ બિકીનીમાં દેખાઇ રહી છે.
Published at : 15 Apr 2021 11:36 AM (IST)
આગળ જુઓ





















