શોધખોળ કરો

....જ્યારે ચિરાગ પાસવાનની શેરવાની પર ટકી મુકેશ અંબાણીની નજર, જુઓ તસવીરો

Chirag Paswan Photos: મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજર રહેલા ચિરાગ પાસવાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણી ચિરાગ પાસવાનને મળ્યા હતા

1/9
Chirag Paswan Photos: મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજર રહેલા ચિરાગ પાસવાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. તેણે પોતાની ફેશનેબલ સ્ટાઈલથી બતાવ્યું કે તે કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછો નથી. લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ચિરાગ પાસવાન તેમની માતા સાથે મુંબઈ પહોંચ્યા હતા

2/9
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં PM મોદી સહિત ઘણા ખાસ ચહેરાઓએ હાજરી આપી હતી. પીએમ મોદીના 'હનુમાન' અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ તેમની માતા સાથે શુભ આશીર્વાદ સમારોહમાં પહોંચ્યા હતા.

3/9
ચિરાગ પાસવાન આ ફંક્શનમાં બ્લેક શેરવાનીમાં પહોચ્યા હતા. બધા તેમની સામે જોઈ રહ્યા હતા. ચિરાગ પાસવાનની સામે બોલિવૂડ સ્ટાર્સ પણ ફિક્કા દેખાતા હતા.

4/9
ચિરાગ પાસવાન પહોંચ્યા ત્યારે મુકેશ અંબાણી પોતે તેમને મળ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણીની નજર ચિરાગ પાસવાનની શેરવાનીને પર ટકી હતી. એવું લાગી રહ્યું હતું કે મુકેશ અંબાણી પણ આ ડ્રેસિંગ સ્ટાઈલના ફેન બની ગયા છે. આ તસવીરમાં મુકેશ અંબાણી ચિરાગની શેરવાની પર હાથ મૂકતા જોવા મળે છે.

5/9
લગ્ન અને શુભ આશીર્વાદ સમારોહ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાયો હતો. ચિરાગ પાસવાને પોતાના X હેન્ડલ પર તસવીરો શેર કરી છે. હવે તેની ઘણી સ્ટાઇલિશ તસવીરો વાયરલ થઈ રહી છે.

6/9
ચિરાગની સાથે તેનો બાળપણનો મિત્ર ટીવી સિરિયલ સ્ટાર વિશાલ સિંહ પણ હાજર હતો.

7/9
ચિરાગ પાસવાન રાજકારણમાં આવતા પહેલા ઘણા સમય સુધી એક્ટિંગની દુનિયામાં કામ કર્યું છે પરંતુ હવે તે તેનાથી દૂર થઈ ગયા છે.

8/9
જો કે, મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં ફરી એકવાર ચિરાગ પાસવાને પોતાની ફેશનેબલ સ્ટાઈલથી બતાવી દીધું કે તેઓ હજુ પણ બોલિવૂડ સ્ટારથી ઓછા નથી.

9/9
આ સમારોહમાં બોલિવૂડ સિનેમાના ઘણા મોટા અને દિગ્ગજ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. ફેમસ સ્ટાર જિતેન્દ્ર અને તેમના પુત્ર તુષાર કપૂર પણ પહોંચ્યા હતા. ચિરાગ પાસવાને તેમની સાથે પણ મુલાકાત કરી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં દર 16 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! ચોંકાવનારો છે NCRBનો રિપોર્ટ 

Weather Update: દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, આ 3 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ 

દેશમાં થઈ શકે છે ગૃહયુદ્ધ? એમપીના મંત્રી કૈલાસ વિજયવર્ગીયના દાવાથી ખળભળાટ

Layoffs in India: રિલાયન્સ-ટાટા સહિતની દિગ્ગજ કંપનીઓમાં થઇ છટણી, એક વર્ષમાં 52000 લોકોએ ગુમાવી નોકરી

ABP Premium

વિડિઓઝ

Kolkata Doctor Case | કોલકાતા ટ્રેની ડોક્ટર હત્યાકાંડ, પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો ધડાકોWayanad Landslides CCTV | 400થી વધુ લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલનના સીસીટીવી આવ્યા સામેAhmedabad Crime | ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો ફોન | કહ્યું, ઘરમાં લૂંટારા ત્રાટક્યા છેKolKata Doctor Case | કોલકાતા હત્યાકાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આવતી કાલે હાથ ધરાશે સુનાવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં દર 16 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! ચોંકાવનારો છે NCRBનો રિપોર્ટ 
દેશમાં દર 16 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! ચોંકાવનારો છે NCRBનો રિપોર્ટ 
Weather Update: દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, આ 3 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ 
Weather Update: દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, આ 3 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ 
દેશમાં થઈ શકે છે ગૃહયુદ્ધ? એમપીના મંત્રી કૈલાસ વિજયવર્ગીયના દાવાથી ખળભળાટ
દેશમાં થઈ શકે છે ગૃહયુદ્ધ? એમપીના મંત્રી કૈલાસ વિજયવર્ગીયના દાવાથી ખળભળાટ
Layoffs in India: રિલાયન્સ-ટાટા સહિતની દિગ્ગજ કંપનીઓમાં થઇ છટણી, એક વર્ષમાં 52000 લોકોએ ગુમાવી નોકરી
Layoffs in India: રિલાયન્સ-ટાટા સહિતની દિગ્ગજ કંપનીઓમાં થઇ છટણી, એક વર્ષમાં 52000 લોકોએ ગુમાવી નોકરી
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા

Stree 2 Box Office Collection Day 4: 'સ્ત્રી 2'નું બોક્સ ઓફિસ પર તોફાન, ચાર દિવસમાં કરી 200 કરોડ રૂપિયાની કમાણી

ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV

Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

Embed widget