શોધખોળ કરો
પહાડોની વચ્ચે કુદરતી સૌદર્યમાં વિક્કી-કેટરીના મનાવી રહ્યાં છે વેકેશન, જુઓ એક ઝલક
vicky-katrina
1/8

મુંબઇઃ બૉલીવુડની સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલ ફૂરસતના સમયમાં છે, અને બન્ને પોતાનુ વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. બન્ને હાલમાં ક્યાં પોતાનો ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે, તેની ઝલક સામે આવી છે.
2/8

એક્ટર વિક્કી કૌશલે તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા પર વેકેશનની એક ઝલક બતાવી છે. જેના પરથી ફેન્સ પણ માની રહ્યાં છે સ્ટાર કપલ હસીન વાદીઓ વચ્ચે પોતાનુ વેકેશન મનાવવા નીકળ્યા છે.
Published at : 31 Mar 2022 11:12 AM (IST)
આગળ જુઓ





















