શોધખોળ કરો
Ott Series: કોફી વિથ કરણ થી હોમ શાંતિ સુધી, તમે જોઈ શકો છો કોમેડીવાળા આ વેબ શો...
OTT Web Show
1/7

OTTના તમામ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ઘણી બધી શાનદાર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી છે, જેમાં એક્શન અને કોમેડીવાળી જબરદસ્ત સિરીઝ જોવા મળશે. અમે કેટલાક હળવું મનોરંજન કરાવતા કેટલાક વેબ શોની યાદી લાવ્યા છીએ જે તમે આ વીકએન્ડમાં જોઈ શકો છો.
2/7

આ દિવસોમાં દર્શકોના સૌથી ફેવરિટ શોની વાત કરીએ તો તે છે કોફી વિથ કરણ. બે વર્ષ પછી, કરણ જોહર તેના ગોસિપ શોની 7મી સીઝન સાથે પાછો ફર્યો છે. આ શોમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ કરણ જોહર સાથે ગોસિપ કરતા જોવા મળે છે.
Published at : 17 Jul 2022 04:50 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















