શોધખોળ કરો
‘તારક મહેતા...’ની હોટ એકટ્રેસે કહ્યું, 13 વર્ષની હતીને મારા કઝિને જ મને ગંદી રીતે ટચ કરીને.....
ફાઇલ
1/6

ME TOO પર બોલી મૂનમૂન દત્તા કહ્યું. જેમણે મને જન્મ સમયે હોસ્પિટલમાં જોઇ હતી તેમણે 13 વર્ષ બાદ મારા શરીર પર બેડ ટચ કરવાનું યોગ્ય સમજ્યું.
2/6

સબ ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બીબતા એટલે કે અભિનેત્રી મુનમુન દતાએ ME TOO પર વાત કરતા તેમનો કડવો અનુભવ શેર કર્યો હતો.
3/6

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે તેમની સાથે થયેલા કડવા અનુભવને શેર કર્યો હતો.
4/6

મુનમુન દત્તાએ લખ્યું કે, “સમાજમાં એવી વિકૃત માનસિકતા ધરાવતા પુરૂષો છે. જે ઘરમાં તેમની બહેન, ભાભી. દીકરી પર પણ કુદષ્ટી નાખે છે. હું મારા અનુભવની વાત કરૂ તો આ યાદ કરતા આંખો ભીની થઇ જાય છે.”
5/6

મુનમુન દત્તાએ લખ્યું કે “ મારા મોટા કઝિન બ્રઘરે મને હોસ્પિટલમાં જન્મ વખતે જોઇ હતી પરંતુ 13 વર્ષ બાદ તેની નજર બદલાઇ અને બેડ ટચ કરીને મારૂ કોઇને કોઇ રીતે શારિરીક શોષણ કરવા કોશિશ કરી હતી”
6/6

મુનમુન દત્તાએ આપવિતી કહેતા લખ્યું કે“ મારા પાડોશના અંકલ જ્યારે મોકો મળે મને ગંદી રીતે જકડી લેતા હતા. ક્યારેક કઝિન બ્રઘર, તો ક્યારેક ટ્યૂશન ટીચરે કોઇના કોઇ બહાને શારિરીક શોષણ કરવાની કોશિશ કરી હતી”
Published at : 06 Apr 2021 05:08 PM (IST)
આગળ જુઓ





















