શોધખોળ કરો
અરમાન મલિકની 2 પ્રેગ્નેન્ટ પત્નીઓનું એક સાથે બેબી શાવર, દુલ્હનની જેમ તૈયાર થઈ પાયલ અને કૃતિકા
Kritika Malik and Payal Malik baby shower: અભિનેતા અને યુટ્યુબર અરમાન મલિકની પત્ની પાયલ મલિક અને ક્રિતિકા મલિક ગર્ભવતી છે. તાજેતરમાં પાયલ મલિક અને કૃતિકા મલિકનું બેબી શાવર યોજવામાં આવ્યું હતું
Kritika Malik and Payal Malik baby shower
1/5

અભિનેતા અને યુટ્યુબર અરમાન મલિકની બે પત્ની પાયલ મલિક અને ક્રિતિકા મલિકના બેબી શાવરના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
2/5

અરમાન મલિકે પાયલ મલિક અને ક્રિતિકા મલિક માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું
Published at : 23 Feb 2023 03:12 PM (IST)
આગળ જુઓ





















