શોધખોળ કરો
યુવરાજ અને હેઝલે તેમના પુત્રનું નામ અને ચહેરો જાહેર કર્યો, ફાધર્સ ડે પર પપ્પા યુવરાજ સાથેના ફોટો શેર કર્યા, જુઓ ફોટો

યુવરાજ સિંહ અને હેઝલ કિચ પુત્ર સાથે
1/5

સ્ટાર ક્રિકેટર યુવરાઝ સિંહની પત્ની હેઝલ કીચે 'ફાધર્સ ડે'ના ખાસ દિવસે તેના પુત્રનો ચહેરો બતાવ્યો છે અને તેનું નામ પણ જાહેર કર્યું છે. હેઝલે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં યુવરાજનો પુત્ર હેઝલના ખોળામાં બેઠેલો જોવા મળી રહ્યો છે.
2/5

આ સુંદર તસવીરમાં તમે જોઈ શકો છો કે યુવરાજ અને હેઝલનો પુત્ર શાંતિથી સૂઈ રહ્યો છે અને બંને તેને પ્રેમ કરી રહ્યાં છે.
3/5

ફોટો શેર કરતી વખતે હેઝલ અને યુવરાજે લખ્યું, 'આ દુનિયામાં આપનું સ્વાગત છે ઓરિયન કીચ સિંહ. મમી અને ડેડી નાના પુત્તરને ખૂબ પ્રેમ કરે છે. દરેક સ્મિત સાથે તારી આંખો એ રીતે ઝબકે છે જેમ તારાઓ વચ્ચે તારું નામ લખાયેલું છે.
4/5

image 5
5/5

image 2
Published at : 19 Jun 2022 08:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
જામનગર
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
