શોધખોળ કરો
ઈશા ગુપ્તાએ ખૂબજ બોલ્ડ તસવીર શેર કરીને 2020ને કહ્યું અલવિદા, મિનિટોમાં જ વાયરલ થઈ ગઈ તસવીર

1/5

ઈશાની તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સ માટે ચર્ચાનો વિષય બન્યો છે. ઈશાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
2/5

ઇશા ગુપ્તા ઘણીવાર પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતી રહે છે. જો કે, એક્ટ્રેસ હંમેશા ટ્રોલ કરનારાઓને જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દે છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
3/5

અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ગ્લેમરસ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે ઈશાએ તાજેતરમાં જ 2020ને અલવિદા કહેવા માટે સોશિયલ મીડિયા પર એક ખૂબજ બોલ્ડ તસવીર શેર કરી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
4/5

ઈશાએ શર્ટલેસ તસવીર શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં એક્ટ્રેસ બેડ પર બોડી સ્ટ્રેચિંગ કરતી નજર આવી રહી છે. તેમણે તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “વી મેડ ઈટ થ્રૂ ડિસેમ્બર. મારા પરિવાર અને મિત્રોના સારા સ્વાસ્થ્ય માટે આભારી છું. પ્રેમ કરનારાઓનો સાથ મેળવીને ધન્ય છું. આજે રાતે વૂલ્ફ મૂન તૈયાર. #bye2020.” (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
5/5

ઇશા ગુપ્તા ઘણીવાર પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતી રહે છે. જો કે, એક્ટ્રેસ હંમેશા ટ્રોલ કરનારાઓને જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દે છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બોલિવૂડ
સ્પોર્ટ્સ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
