પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરીને ટીમ ઈન્ડિયાએ આજે પ્રેક્ટિસ કરી હતી. કોચ શાસ્ત્રીએ ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું.
2/5
તમામ તસવીરઃ બીસીસીઆઈ ટ્વવીટર
3/5
પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીઓ પરસેવાથી લથબથ થયા હતા.