શોધખોળ કરો

બાઈડેનની ટીમમાં આ પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે થઈ પસંદગી, જાણો કોણ છે

1/4
વેદાંત પટેલ હાલ બાઇડેનની ટીમના વરિષ્ઠ પ્રવક્તા છે અને બાઇડેનની ચૂંટણી અભિયાન ટીમના મહત્વનો હિસ્સો રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વેદાંતે ભારતીય કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કમ કર્યું હતું. તે તેની પત્ની સાથે વોશિંગ્ટન ડીસીમાં રહે છે.

2/4
આ પહેલા તેણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં પશ્ચિમ ક્ષેત્રીય પ્રેસ સચિવ, ભારતીય-અમેરિકન કોંગ્રેસ મહિલા પ્રેમિલા જયપાલના કમ્યુનિકેશન ડિરેકટર તરીકે પણ કામ કર્યુ છે.

3/4
ભારતમાં જન્મેલા અને કેલિફોર્નિયામાં ઉછરેલા વેદાંત પટેલે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરાઇડ અને ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

4/4
વોશિંગ્ટનઃ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેન પોતાની ટીમ બનાવવામાં લાગી ગયા છે. આ દરમયાન તેમણે આજે વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના સભ્યોના નિમણૂકની જાહેરાત કરી હી. જેમાં ભારતીય અમેરિકન મૂળના વેદાંત પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે વરણી કરી છે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget