શોધખોળ કરો

AC Tips: શું AC સાથે પંખો ચલાવવો યોગ્ય છે? જાણો સાચી રીત

AC Tips: ભારતમાં ઉનાળાનો શરૂ થયો છે. તેની સાથે જ ઘરોમાં AC પણ ચાલુ થવા લાગ્યા છે. પરંતુ AC ચલાવતી વખતે મોટાભાગના લોકો પંખો પણ ચાલુ કરે છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું આવું કરવું યોગ્ય છે કે નહીં?

પ્રતિકાત્મક તસવીર

1/6
ઉનાળામાં મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનરનો વપરાશ થાય છે. તેની સાથે વીજળીનું બિલ પણ ઝડપથી વધવા લાગે છે. આવા સમયમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે એર કન્ડિશનર સાથે પંખો ચલાવવાથી વીજળી વધારે ખર્ચાય છે કે તેની બચત થાય છે.

2/6
હકીકતમાં જો યોગ્ય રીતે એર કન્ડિશનર અને પંખાનો વપરાશ કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી રૂમમાં ઠંડી હવા ઝડપથી વધશે અને એર કન્ડિશનરને ઓછું કામ કરવું પડશે. યોગ્ય સેટિંગ અપનાવીને તમે વીજળીનું બિલ પણ ઓછું કરી શકો છો અને વધુ સારી કૂલિંગ મેળવી શકો છો.

3/6
એર કન્ડિશનરથી રૂમની હવા ઠંડી થાય છે. પરંતુ ઠંડી હવા સામાન્ય રીતે નીચેની તરફ વધુ હોય છે. જો સાથે પંખો પણ ચાલે તો તે ઠંડી હવાને સમગ્ર રૂમમાં ફેલાવવામાં મદદ કરે છે. તેથી રૂમનું તાપમાન ઝડપથી સંતુલિત થાય છે.

4/6
પંખો ખૂબ ઓછી વીજળી વાપરે છે જ્યારે એર કન્ડિશનર વધુ વીજળી વાપરે છે. જ્યારે પંખો હવાને સમગ્ર રૂમમાં ફેલાવે છે ત્યારે તમે AC નું તાપમાન થોડું વધારે રાખી શકો છો. ઉદાહરણ તરીકે AC ને 24થી 26 ડિગ્રી પર રાખીને પંખો ચલાવશો તો રૂમમાં આરામદાયક ઠંડક મળશે અને વીજળીની ખપત પણ ઓછી થશે.

5/6
જો તમે એર કન્ડિશનર અને પંખો સાથે ઉપયોગ કરી રહ્યા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. એર કન્ડિશનરનું તાપમાન ખૂબ ઓછું રાખવાના બદલે 24થી 26 ડિગ્રી આસપાસ રાખવું યોગ્ય માનવામાં આવે છે. સાથે પંખાની સ્પીડ મધ્યમ રાખવી જોઈએ જેથી હવા ધીમે ધીમે સમગ્ર રૂમમાં ફેલાતી રહે.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત

ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ

Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

Embed widget