શોધખોળ કરો
ચહેરા પર ચંદન લગાવવાના છે આ અદભૂત ફાયદા, ગ્લોઇંગ સ્કિનની સાથે ત્વચાની આ સમસ્યા થશે દૂર
સ્કિન કેર ટિપ્સ
1/5

ચંદન લગાવવાથી મળે છે સુંદર સ્કિન, ચંદનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનાથી ડેડ સ્કિન દૂર થાય છે અને સ્કિન ક્લિન બને છે.
2/5

ચંદન લગાવવાથી પિમ્પલ્સી સમસ્યાને પણ દૂર કરી શકાય છે. ચંદન ટેનિંગ હટાવવામાં પણ કારગર છે. ચંદનને ચહેરા પર લગાવો અને બાદ ફેશ વોશ કરી લો.
Published at : 27 Mar 2022 01:45 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















