શોધખોળ કરો
Health: શું આપ પણ માનો છે કે પાપડ ખાવાથી વજન વધે છે? તો પહેલા તેના જાણો તેના ફાયદા
અથાણાં, ચટણી અને પાપડનું નામ લીધા વિના ઇન્ડિયન ફૂડ્સની વાત કરીએ તો ફૂડની વાત અધૂરી લાગે છે. ગરમ દાળ-ચાવલ અથવા બિરયાની સાથે ઘી અને પાપડ પીરસવામાં આવે છે,
પ્રતીકાત્મક તસવીર
1/7

અથાણાં, ચટણી અને પાપડનું નામ લીધા વિના ઇન્ડિયન ફૂડ્સની વાત કરીએ તો ફૂડની વાત અધૂરી લાગે છે. ગરમ દાળ-ચાવલ અથવા બિરયાની સાથે ઘી અને પાપડ પીરસવામાં આવે છે,
2/7

ક્રન્ચી અને તેનો મસાલેદાર સ્વાદ મોટાભાગના લોકો પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો તેને વજન વઘારતું ફરસાણ સમજીને અવોઇડ કરે છે.જો કે તેના સેવનના ફાયદા પણ છે.
Published at : 30 Apr 2023 12:30 PM (IST)
આગળ જુઓ