શોધખોળ કરો
માટીના ઘડાનું પાણી પીવાના ફાયદા જાણો છો? લૂથી બચવાની સાથે આ સમસ્યાથી મળે છે છૂટકારો
માટીના ઘડાના પાણીના ફાયદા
1/6

ગરમીની ઋતુમાં માટીના ઘડાનું પાણી પીવાથી થકાવટ મહેસૂસ નથી થતી. આ પાણીનું સેવન અમુક હદ સુધી માથાના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
2/6

માટીના ઘડાનું પાણી ક્ષારીય પાણીની અમ્લતાની સાથે પ્રભાવિત થઇને ઉચિત PH સંતુલન પ્રદાન કરે છે.
Published at : 12 Apr 2022 10:07 AM (IST)
આગળ જુઓ





















