Honey and Milk for Women: દૂધ અને મધનું મિશ્રણ ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. જો કે ગરમ દૂધમાં મધ મિક્સ ન કરવું જોઇએ. હળવા ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પી શકાય છે. તેનાથી સ્વાસ્થ્યમાં ઘણો ફાયદો થાય છે. (Photo - Freepik)
2/7
પીરિયડ્સની પરેશાનીઓને દૂર કરવા માટે દૂધમાં મધ નાખીને પી શકાય છે. તેનાથી પિરિડ્સમાં થતાં દુખાવાથી રાહત મેળવી શકાય છે. (Photo - Freepik)
3/7
પ્રેગ્નન્સીમાં મધ અને દૂધનું સેવન કરવું જોઇએ. નિયમિત રીતે દૂધ અને મધનું સેવન કરવાથી પ્રેગ્નન્સીમાં થતી પરેશાનીથી પણ છૂટકારો મેળવી શકાય છે. (Photo - Freepik)
4/7
સ્કિન પર નિખાર લાવવા માટે મધ અને દૂધ લાભકારી છે. તેનાથી સ્કિન પર ગ્લો આવે છે. (Photo - Freepik)
5/7
સ્ટ્રેસ રિલીઝ કરવા પણ દૂધ અને મધનું સેવન કારગર છે. તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે. (Photo - Freepik)
6/7
વજન ઘટાડવા માટે મધ અને દૂધનું સેવન લાભકારી છે. જો કે વધુ માત્રામાં તેનું સેવન વેઇટ વધારી પણ શકે છે. (Photo - Freepik)
7/7
ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે પણ મધ અને દૂધ અસરદાર છે. (Photo - Freepik)