શોધખોળ કરો

Place To Visit In October: ઓક્ટોબરમાં અહીં રહે છે ખુશનુમા વાતાવરણ, બનાવો વીકએન્ડમાં ફરવાનો પ્લાન

October Tour: પ્રવાસ માટે ઓક્ટોબર શ્રેષ્ઠ મહિનો છે. આ મહિને તમારે હિલ સ્ટેશન પર જવાનું હોય કે પછી બીચ પર ફરવાનું પ્લાનિંગ હોય, હવામાન ખુશનુમા હોય છે.

ઓક્ટોબરમાં બનાવો ટૂર પ્લાન

1/7
October Tour: પ્રવાસ માટે  ઓક્ટોબર શ્રેષ્ઠ મહિનો છે. આ મહિને તમારે હિલ સ્ટેશન પર જવાનું હોય કે પછી બીચ પર ફરવાનું પ્લાનિંગ હોય, હવામાન ખુશનુમા હોય છે. તમે ઓક્ટોબરમાં આ સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન  કરી શકો છો.

2/7
Hill Station And Beaches In October: ઓક્ટોબર વેધરની દષ્ટીએ બેસ્ટ છે. તો ટૂર કરવા માટે પણ આ માસ ઉત્તમ છે.  આપ અહીં ફરવાનું પ્લાન કરી શકો છો.

3/7
મહાબળેશ્વર- ઓક્ટોબર મહિનામાં તમે મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન મહાબળેશ્વરની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. અહીં તમે મેપ્રો ગાર્ડન, વેન્ના લેક, લિંગમાલા વોટર ફોલ્સ સુધીના ઘણા સ્થળોની  મુલાકાત લઈ શકો છો.

4/7
પંચગની- પંચગની મહાબળેશ્વરથી માત્ર 14 કિલોમીટર દૂર છે. આ હિલ સ્ટેશન સતારા જિલ્લામાં આવે છે. આપ  સનસેટ પોઈન્ટ, અહીંના સ્થાનિક ગામડા અને નજીકના રાજા મહારાજાઓના કિલ્લાઓની પણ મુલાકાત લઈ શકો છો.

5/7
કુન્નૂર- કુન્નૂર તમિલનાડુનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અહીંની સુંદર ખીણો કોઈપણનું મન મોહી લે છે. એક વાર આપ કુન્નુર આવી જાય પછી અહીંથી  જવાનું મન થતું નથી. ઊટી પણ અહીંથી ખૂબ નજીક છે.

6/7
પચમઢી - મધ્યપ્રદેશનું એકમાત્ર હિલ સ્ટેશન, પચમઢી હોશંગાબાદ જિલ્લામાં આવે છે. ઓક્ટોબરમાં અહીં ગાઢ હરિયાળી અને અદભૂત પાણીના ધોધ જોવા મળે છે. તમે અહીં પુરાતત્વીય ગુફાઓની પણ મુલાકાત લઈ શકો છો

7/7
દમણ દીવ- જો તમને હિલ સ્ટેશન પસંદ ન હોય તો તમે બીચ પર જવાનો પ્લાન બનાવી શકો છો. ઓક્ટોબર મહિનામાં દમણ દીવનું વાતાવરણ ખુશનુમા રહે છે. અરબી સમુદ્રમાં સ્થિત, તે ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે જે તેના શાંત અને અદભૂત દરિયાકિનારા માટે જાણીતો છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર

Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ

Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર

Embed widget