શોધખોળ કરો
શું બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે વાસી રોટલી, ખાવાથી થાય છે ફાયદો, જાણો શું કહે છે એક્સપર્ટ
ઘણા લોકો નાસ્તામાં વાસી રોટલી ખાતા હોય છે. જ્યારે કેટલાક લોકો વાસી રોટલીના નામે પણ દૂર ભાગે છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

ઘણા લોકો નાસ્તામાં વાસી રોટલી ખાતા હોય છે. જ્યારે કેટલાક લોકો વાસી રોટલીના નામે પણ દૂર ભાગે છે. નિષ્ણાતોના મતે બચેલી રોટલી ડાયાબિટીસ અને પેટના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2/6

નિષ્ણાતોના મતે નાસ્તામાં શાક અથવા દૂધ સાથે વાસી રોટલીનો સ્વાદ સારો આવે છે. જ્યારે તમે તેને રાંધવાના 12 થી 15 કલાકની અંદર ખાશો તો તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.
Published at : 06 May 2023 08:07 AM (IST)
આગળ જુઓ





















