શોધખોળ કરો
Dinner for Diabetes: ડાયાબિટિસના દર્દીઓએ રાત્રે આ રીતનો લેવો જોઇએ આહાર
ડાયાબિટિસના દર્દીઓએ રાત્રે આ રીતનો લેવો જોઇએ આહાર
1/7

સુગરના દર્દીઓએ રાત્રે ખૂબ જ હળવો ખોરાક લેવો જોઈએ. જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો રાત્રે કાર્બોહાઇડ્રેટ અને મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો. આવો જાણીએ કે રાત્રે ડાયાબિટીસના દર્દીએ કેવો આહાર લેવો જોઈએ. (Photo- Freepik)
2/7

આપ રાત્રે સૂપ પી શકો છો. ખાસ કરીને શાકભાજી સાથે તૈયાર કરેલો સૂપ તમારા માટે હેલ્ધી છે. (Photo- Freepik)
Published at : 02 Jun 2022 01:34 PM (IST)
આગળ જુઓ





















