શોધખોળ કરો
Jambu Benefit: ગરમીની સિઝનમાં આવતા જાંબુને ખાવાનું ચૂકશો નહિ, સેવનથી થાય છે આ 7 ફાયદા
જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે.
પ્રતીકાત્મક તસવીર
1/8

જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે. જાંબુ અનેક રોગમાં હિતકારી છે.
2/8

જાંબુના સેવનથી સાંધાના દુખાવોમાં રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે. જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ કરીને ત્વચાને કાંતિમય બનાવે છે.
Published at : 06 May 2023 07:42 AM (IST)
આગળ જુઓ





















